કોઈ છે એવું અહીં જે દુઃખ વાંચી શકે?
આજ બોવ જ યાદ આવે છે એની!
???????

Gujarati Quotes by Hardik Chande : 111032838
Kamlesh 8 year ago

હાં છે ને... બોલો કેમ આટલા દુખી છો...અને કોઇની યાદમાં દુખી થવા કરતાં એની સાથે વિતાવેલી યાદગાર ક્ષણોને સ્મરણ કરી ખુશ રહેવું મિત્ર...ના કે દુખી થઇને એના પ્રેમને વગોવવો... પછી એ કોઇપણ હોય...આપણું પરિજન કે પ્રેયસી ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now