#kavyotsav
કોઈ પૂછી ને પ્રેમ કરે અને કોઈ પૂછ્યા વગર
આખરે વાણા જાય વીતી
ત્યારે સમજાય વાત
અજીબ પ્રેમ ની આ વાતો ,બોલે જાણ્યા વગર
સાચી પ્રીત મળી જાય
જ્યારે ભરોસો જીતી ને જય

Gujarati Shayri by Savan M Dankhara : 111032769

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now