?જીવન પણ કેવું અજીબ ઊખાણુ છે કયારેક ?વહેતી નદી તો કયારેક શાંત ઝરણું છે ?કયારેક પ્રેમાળ વ્યક્તિની આશ છે તો કયારેક ?ખુદ પ્રેમાળ બનવાની આશા છે
?જીવન પણ કેવું અજીબ ઊખાણુ છે કયારેક ?ખોબા ભરી ભરીને ખુશી યો આપી દે છે
?તો કયારેક આશું પણ ન આવે તેવી વ્યથામાં ?મુકી દે છે
?કયારેક તો જયાં નજર પહોંચે ત્યાં સાથીમિત્રને ?મુકી દે છે પણ અે જગ્યાઅે આ બે ખબર ??પહોંચે તો મૃગજળ બનીને દુર બેસે છે
?કયારેક તો ઘણા બધા મિત્રોની ટોળકિ આપી દે ?છે તો કયારેક અેકલતા ના વાવાઝોડા મા ધકેલી ?દે છે
?કયારેક અેકલા અેકલા હસવાનો મોકો પણ ??આપે છે
?તો કયારેક કોઈના ખોળામાં આશું સાલવાનો ?મોકો પણ આપે છે
?કયારેક મસ્તમજાનુ સપનુ દેખાડે તો કયારેક ?હવામાં ઉછાડી ને જમીન પર પછાળે પણ છે
? જીવન પણ કેવું અજીબ ઉખાણુ છે ??????????????