ચાલને એક વખત ફરીથી બચાવી લઈએ,
એ જ તૂટવાના આરે રહેલા સંબંધને!
તું નાં પાડીશ તો પણ નહીં છૂટે,
ચાલ ને આપણે આવો જ એક પ્રેમ કરીએ!

Gujarati Quotes by Hardik Chande : 111032695

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now