#kavyotsav
હા સાચું છે કે વિશ્વાસ ને સ્વાસ નથી હોતો
કેમ કે સ્વાસ નો પણ નો પણ કદી વિશ્વાસ નથી હોતો
રાખી ને વિશ્વાસ પર વિશ્વાસ
બાંધતો તો ગાંઠ પર ગાંઠ
વિશ્વાસ ની દોરી એ કીધું
'તુટેલી એ ના બાંધ્યા કર ગાંઠ, કયારેક અપનાવી જો સ્વાથૅ
નીયંત્રીત હોય જો સંબંધો એનાથી તો વિશ્વાસનો શા અથૅ ?'