શેફાલીજી,ટિયાજી,ભાવેશજી,હિર,બેના,કોમલજી અને નિરવજીની લલકાર પર....
કેવી'શરમ' વગરની રીત આ 'દુનિયા'ની,
'પ્રતિષ્ઠા'ને નામે શોષાઇ છે જાત આ 'સ્ત્રી'ની...
'લાગણી'નો 'રસ્તો'કેવી 'પૂર્ણતા' ઝંખે,
'વિશ્વાસ' ભરી 'નજરે' જાણે 'વગડા'માં ઝાંઝવાને દેખે...
સર્વ 'સુખ' આપતો એક માઁ નો 'ખોળો'
'પ્રેમ'ના'અહેસાસ''થી છે આજ પણ 'અધૂરો'...
પડી નથી બેટાને'કોમ્પ્યુટર'ના આ જગમાં,
ખોટી 'મહેનત' ના કર નારાયણી તું આ ઘોર કળીયુગમાં...
નિત્ય ચિતાએ ચઢશે એક સીતા,
જ્યાં લગી નહીં બને તું મહાકાલી માતા...
# ઝાંઝવા...