#kavyotsav
હાઈકુ

   મ્હેકે ફૂલ
કારણ આગમન 
   દિલ વસંત
***********
 ઘર આ મારુ 
હસ્તી તમારી અહિ
  ન્યારું હ્રદય.
*************
  પ્રેમ પુષ્પને
ખીલવિશું હેતથી
   કર્તવ્ય મારું
************
  સંતાકૂકડી 
રમે તું - શોધ પૂરી 
  મારા નયને
***********

Gujarati Hiku by Tanvi Tandel : 111032272
Ssndeep 8 year ago

સરસ .... સુંદર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now