લ્યો, ઋણાનુબંધ પૂરો થાય છે,
આપણો સંબંધ પૂરો થાય છે...

શ્વાસથી જેને રહ્યા આલેખતાં,
એ મહાનિબંધ પૂરો થાય છે...

Gujarati Whatsapp-Status by Mitesh Goswami : 111032235

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now