# આશ
@ પિયુ

એક જ આશ પર જીવું છું
તને મળવાની રાહ માં જ રહું છું
એજ તો છે મારો વિશ્વાસ
કે કહો મારા જીવન નો એજ તો છે શ્વાસ...!

નવો શબ્દ # વિશ્વાસ

Gujarati Shayri by Shefali : 111032147
Shefali 8 year ago

સાચી વાત નીમેશભાઈ

Nimesh Boda 8 year ago

આશા અમર છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now