Gujarati Quote in Shayri by BARKHA

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav ......

"સ્વપ્ન સુંદર "
-----------------
" સખી એ પૂછ્યું , કેમ મલકાય છે. કેમ કહું કોઈ ની રાહ છે ,
આવશે જાણી મન હરખાય છે

કેવો હશે એ ?

ખબર નથી મને , મન મારુ મુંજાય છે

મળશે તો થશે શું ?

વાગશે દિલ માં ગિટાર , મન મારુ શરમાય છે

થશે ચારે બાજુ વસંતઋતુ હવે મને ઉતાવળ થાય છે

નથી જોઈતું રૂપ તારું
નથી જોઈતું ધન તારું

તું આવે ને સમાઇ જાવ તારી બાંહો માં મન એવું થાય છે

આવું તે કેમ કહું સખી ને , કે કેમ એવું થાય છે। "

Gujarati Shayri by BARKHA : 111032048
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now