#kavyotsa
લાગણી ને વરસતી જોઈ નર્વસ છે,મારી આંખડી
ભીંજાયેલા વનમાં વાટ જોવે છે,મારી આંખડી
વરસતા આ મેઘ માં નાચે છે,મારી આંખડી
પ્રેમ ના આ સરનામે વાટ નિરખે છે, મારી આંખડી

Gujarati Shayri by Savan M Dankhara : 111031940

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now