*'મર્યાદા' રાખવી બહુ જરૂરી છે*
*પૈસાની કમી હોય ત્યારે 'ખર્ચામાં'* *અને* *જ્ઞાનની કમી હોય ત્યારે 'ચર્ચામાં'*?
*' જે સાંભળ્યું છે એને માની લેવાની ઉતાવળ ક્યારેય ન કરવી સાહેબ*
*કારણ કે..*
*સત્ય કરતાં જૂઠ હંમેશા જલ્દી ફેલાય છે..!!*
*?'શુભ સવાર'?*
*? Mahadev har ?*