હું તો સંબંધોની શરુઆત છું
ને દોસ્તીનો દસ્તાવેજ છું
ભરોસાના રણમાં વરસતો
વણમાંગ્યો વરસાદ છું
ગુમાવ્યા નો હિસાબ કોણ રાખે
અહિં તો કોણ કોણ મળ્યા
એનો આનંદ રાખું છુ

Hindi Whatsapp-Status by Naranji Jadeja : 111031876

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now