અંધારી રાત નો ઉજાસ
અંધારી રાત માં આ પ્રકાશ ની કિરણ ક્યાં થી આવી...
આ દિલ ના દરવાજા પર દસ્તક કોની લાવી...
દરવાજો ખોલતા ની સાથે આ મહેક કોની આવી...
જે મારી ઝીન્દગી માં એક સુવાસ સુંદર લાવી...
એ સુવાસ મારી ઝીન્દગી માં શા માટે આવી...
જ્યારે એ દૂર થવા લાગી તો ધડકનો વધવા લાગી...
ધડકનો વધતા થોડી ધટના ઓ ધટવા લાગી...
પળ પળ ધડી, વગર મરે મૃતીંયો નો અહસાસ કરાવા લાગી...
પ્રેમ ની ગોળીયો ની આ આડ-અસર થવા લાગી...
કે દિલ ની લીલી જમીન, પણ બજર બનવા લાગી.. ?
#Kavyotsav