એકવાર ગયા પછી પાછા વળવાની કો ગલી નથી,સાંકડી શેરી છે સ્નેહની સાજન.અહીં એકવાર ખિલશે ફૂલ ને મહેક રહેશે જન્મો સુધી.
ઘડીના છઠ્ઠા ભાગમા અચાનક ધડકી જાશે,પ્રેમ રાહ જોશે નહી ઋતુ કોઇ ખાસની.
આલિંગનની વઢ પડી જાશે જડ થડે,
એક વેલ વિટળાશે ને રહી જાશે નિશાની એવી ..

Gujarati Hiku by Prashant Solanki : 111031802

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now