થાકી ને મૌન નો સહારો લીધો,
વીતી ગઈ એ પળ જેમાં ખુબ જ સવાંદ કીધો,
પણ હવે ખુદ સાથે મેં સવાંદ કીધો,
હા મેં મૌન નો સહારો લીધો,
સવાંદ થયો સ્વ જોડે ત્યારે,
ત્યારે જ સ્વ નો પરિચય કીધો!!!
મૌન જ છે શક્તિ મારી,
વ્યર્થ , ખુદ ને સાબિત કરવા મેં પ્રયત્ન કીધો!

Gujarati Hiku by Prashant Solanki : 111031801

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now