*મળીયે*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
*સાથે બેસી શાયરીઓ વાંચીએ*
*ચાલો આપડે હતા એવા થાઈએ*
*જાખા અક્ષરોને વાંચી કાઢીએ*
*ચાલો આપડે કંઇક નવું કરીએ*
*કાગળ પીળા થયા છે તો શું થયું*
*ચાલો આપડે લાગણીને પાછી જગાડિયે*
*સાથે રહીને કેમ અટકી જાય છે*
*ચાલોને મન કઠણ કરી આગળ વધીએ*
*ટકી રહ્યો છે હજુ પણ ભરોસો*
*ચાલોને આપડે પાછા એક થાઈએ*
*શબ્દો શબ્દો આવે હવે યાદ તમારા*
*ચાલોને આપડે પ્રેમ તણી લડાઈ કરીએ*
*સમય આવ્યો છે હવે પાછો સારો*
*ભુલાવી ચાલોને આપણે મળીએ*
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD
:::::::::::::::::::::::::::::::