. _*અક્ષત*_
*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*
છે અક્ષત આ દુનિયામાં ભગવાન તમારું નામ
છે અક્ષત આ દુનિયામાં ભગવાન તમારું કામ
છે અક્ષત મારો ભરોસો જે કર્યો તમે અડગ
છે અક્ષત તમારો સાથ જે સદા ઉંભો મારી સાથ
છે અક્ષત ભગવાન પર કરેલી મારી ઉમ્મીદ
છે અક્ષત ભગવાને દીધેલ મારું બધું પોતાનું
છે અક્ષત મારા ભરોસાનો ધબકારો
છે અક્ષત મારી પર એ કૃપા તમારી
છે અક્ષત એ કરેલા મારા કર્મો
છે અક્ષત મને મળવાનું સુખ દુઃખ
છે અક્ષત તમે કરશો અમારી મદદ
છે અક્ષત તમે કરશો ન્યાય સાચો
છે અક્ષત આ દુનિયામાં ભગવાન તમારું નામ
છે અક્ષત આ દુનિયામાં ભગવાન તમારું કામ
_::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::_
. *ધવલ રાવલ*
T *R* U *S* T *ON* G *O* D
----------------------------------------------------------------------------