*બહેન*
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ભાઈના તમામ દુઃખ પર જે દિલથી ભાઈનો સાથ આપે
*તેને બહેન કહેવાય*
ગમે તેટલી હોય ભાઈને પીડા છતાં માથા પર હાથ હોય જેનો
*તેને બહેન કહેવાય*
શબ્દો સમજવા તો ઘણા આવે છે,પણ જે કીધા વગર ભાઈની ખામોશી સમજી જાય
*તેને બહેન કહેવાય*
ભાઈની એકસાથે નહિ પણ ભાઈ માટે આખી દુનિયા સાથે લડી જાય
*તેને બહેન કહેવાય*
ભલે થઈ જાય ભાઈ થી નારાજ પણ ભાઈને જરૂર પડે ત્યારે માતા ની જેમ સાથે ઊંભી રહી જાય
*તેને બહેન કહેવાય*
ભલે હેરાન કરતી હોય,પણ રડતો ભાઈને જોઈ એનો સાથ પુરાવે
*તેને બહેન કહેવાય*
ભલે કરતો ભાઈ હેરાન છતાં પ્રેમથી ભાઈ ને વિનવે
*તેને બહેન કહેવાય*
કલામ ની ક થી જેમ લખે લેખક તેમ ભાઈના દુઃખને યાદ રાખી હરનારી હોય
*તેને બહેન કહેવાય*
ભઈલા માટે સાચા દિલ થી પ્રાથના કરનારી હોય
*તેને બહેન કહેવાય*
:::::::::::::::::::::::::::::
લેખક ધવલ રાવલ
'''''''''''''''''''''''''''