Gujarati Quote in Whatsapp-Status by Dp, pratik

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Hello friends,ખાસ અપીલ,

માફ કરશો ?પણ મારે કહેવું પડે છે કે,
હમણાં જે કાવ્ય સ્પર્ધા આવી છે,તેમાં સ્પર્ધા નું કોઈ મહત્વ નથી લાગતું, ત્રણ ચાર દિવસ થી હું જોઉં છું કે,એકજ વ્યક્તિ ત્રણ થી વધારે પોસ્ટ મૂકે છે,સ્પર્ધા માટે જેના કારણે બીજા સપર્ધકો ને પોતાની પોસ્ટ મુકવાનો કે તેમાં like મેળવવા નો chance નથી મળતો અને એમની મહેનત થી બનાવેલી રચના,એક પસ્તી માફક જૂની થઇ જાય છે અને વાચકો ના ધ્યાન માં નથી આવતી,તો મહેરબાની કરી ને,સ્પર્ધા માં કોઈ એકજ પોસ્ટ મુકો જેથી કરી બીજા ને પણ મોકો મળે પોતાની રચના મુકવા નો,

અને હા'હું મારી વાત કરું તો મેં ત્રણ દિવસ પહેલા એક રચના સ્પર્ધા માં મૂકી હતી જેમાં એક પણ like ના આવવા થી મારે એ પોસ્ટ delete કરવી પડી તો બીજા લોકો સાથે આવું ના થાય તેનું ધ્યાન રાખો,તમે લખો એની ના નથી પણ બીજા ને પણ લખવા દો pls.?

દિનેશ,પરમાર'પ્રતીક'

Gujarati Whatsapp-Status by Dp, pratik : 111031731
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now