# Kavyotsav
લાગણી
જગત ની રીત.
હું એક જ નથી સમજતો જગત ને,
ઓળખે છે તો બધાજ.
પણ સાહેબ પ્રેકટીકલ અને,
થીયેરીમા ફેર પડે છે.
અદભુત છે, રીત જીવન ની,
કોઈ રડે છે, તો જ કોઈ હસે છે.
તરસિયા ને પાણી પાવા ની જ વાત હતી,
તો પણ, કોઈ ટકોરે છે જાત બારણાં.
તુ રઈ ગયો અને હું આવી ગયો,
એમાંજ મોજ કરે છે મન થી.
હું કહું છું હવે ના સુધારશો,
હવે બાકી જિંદગી મારવા સુધી.