તરસવાનું
વરસવાનું,
અને
વહી જવાનું,
સૌના નસીબમાં
થોડું હોય................

Gujarati Story by Nirav Patel SHYAM : 111031632
Simran Jatin Patel 8 year ago

તરસી કોઈના પ્રેમની... વરસી કોઈ પર પ્રીત બની.... વહાવી લાગણીઓ દોસ્તોની દોસ્તી પર....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now