Gujarati Quote in Shayri by Bhavdip Antani

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav

એ સાઇકલની સીટ,
એ બ્લેકની ટીકીટ.

એ નોટબુક અને કોપી,
એ ' Friends' લખેલી ટોપી.

એક સ્કૂલનો ડ્રેસ,
સાથે સલમાન જેવો વેશ.

એ દોસ્ત અને ભાઈલોગ,
એ 'દોસ્તી' વાળો ડાઈલોગ.

એ સમય છે, પાછો ક્યાં વળે?
પણ હમેશા શમણાંમાં મળે.

Gujarati Shayri by Bhavdip Antani : 111031608
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now