કોઈ મને કહેશે કે આ માતૃભારતી એપ માં બીજું શું શું આવે છે?

Gujarati Questions by Hardik Chande : 111031333
Hardik Chande 8 year ago

રાહ જોશું બીજું શું

Mahendra Sharma 8 year ago

ફક્ત નવું નહીં જોરદાર આવશે. રાહ જુઓ

Dr Atmin D Limbachiya 8 year ago

are mahendra bhai shu aave 6 navu ??

Hardik Chande 8 year ago

આપ સર્વનો ખુબ ખુબ આભાર મને એટલું જણાવવા બદલ....

Kamlesh 8 year ago

માતૃભારતી અનંત છે...ક્યાંથી શરુઆત કરૂં અને ક્યાં અંત એ જ નથી સમજાયું આજ સુધી ...ટૂકમાં કહું તો જે સામે મળે એ અપનાવી લેજો...અંત મળશે જ નહીં અને તમે પરિપૂર્ણ બની જશો...એ પાક્કું ...બાકી તો આપ સમજદાર છો જ કે આ એપ પર છો...પણ આ ફકત એક એપ નથી , આ જિવંત પરિવાર છે ...અને તમે જેવો જોશો એવો દેખાશે...બસ આટલું જ ..."શુભયાત્રા "...

Mahendra Sharma 8 year ago

ઓક્ટોબરમાં વધુ એક નવી જોરદાર વસ્તુ લાવીશું

Raaj 8 year ago

શુ કહું યાર તને , મનોમંથન થઈ ઘસાયેલા શબ્દો આવે , સફળ વ્યક્તિ ના જીવન ચરિત્રો આવે કવિતા ઓ કરુણા ના ગીત ગાવે , ત્યારે પથ્થર ની આખમા પણ આંસુ આવે . સમુદ્ર જેટલી ભાવનાઓ આવે સ્વર્ગ ની સફર કરાવતી વાર્તાઓ આવે, મંજિલો શોધતા રસ્તાઓ આવે , આ બધું માતૃભારતી માં આવે

Mahendra Sharma 8 year ago

બીજું ઓકતબર્બ

Mahendra Sharma 8 year ago

વાર્તાઓ, નવલકથાઓ અને નવા મિત્રો☺️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now