મારા હાસ્ય માં હું એ જામ મુકું છું,
એની પ્યાસ માટે હવે વિરામ મુકું છું
અશ્રુ અદ્રશ્ય થઇ જાય એની વેદના ના..
અનરાધાર લાગણી નો એવો હું વરસાદ મુકું છું..!

Gujarati Shayri by bharat vinzuda : 111031091

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now