ગણેશ પંડાલમા ગણપતિને થાળ ધરાવતી પુત્રવધુનો અવાજ લાઉડ સ્પીકરમાંથી ગુજતો હતો...
જમવા પધારો,બાપા,કેટલીકવાર છે?આવી જાવ, આવી જાવ ,રસોઈ તૈયાર છે!!
આ સાંભળી ને સોસાયટીના નાકે બેન્ચ પર બેઠેલા વૃધ્ધ સસરાએ પોતાના કાનમાંથી હિયરીગ એડસ કાઢી નાખ્યા અને કોઈ ન જૂવે એમ પોતાની આખો લૂછી નાખી !!