Gujarati Quote in Whatsapp-Status by Harshad Patel Pij

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પહેલા જમાનામાં લાેકાે છાેકરાઑનાે માેહ બહુ રાખતા હતા કારણ જે હાેય તે, પણ આજે તાે લાેકાે છાેકરીને જ જલદી પસંદ કરેછે કારણકે છાેકરી સમયે આવીને પાેતાને ઘેર ઉભી રહેછે જયારે છાેકરાને પાેતાને ઘેર આવતા વાર લાગેછે.
છાેકરાે ફાેન કરીને કહી દેશે કે મમમી પપ્પા હમણા મારી પાસે સમય નથી પણ બે દિવસ પછી જરુર આવીશ પણ એક છાેકરી એવીછે કે તે ફાેનની પણ રાહ નથી જાેતી ને પાેતે જે સાધન મડયુ તેમાં બેસીને પાેતાના માતાપિતાની ખબર લેવા નીકડી પડેછે.
છાેકરી તેનાે પાછા જવાનાે સમય પણ કયારેય નથી જાેતી જયારે છાેકરાે તેના બે દિવસ પતાવીને તુરંત નીકડી જાયછે
બસ બંનેમાં આજ એક અંતરછે માટે દરેક માબાપ પાેતાનાે પાછલાે વિચાર કરીને હમેશાં તેઑ છાેકરીઑને જ મહતવ વધુ આપેછે, ને આપતા રહેશે.

Gujarati Whatsapp-Status by Harshad Patel Pij : 111031045
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now