ઘરડા માણસ દરેકને એક બૉજારુપ લાગતા હૉયછે કારણ કે તેમની કટકટ ઘણી જ થતી હૉયછે સંતાનૉ કહેછે કે તેઑ અમારી જીદગીમાં તેઑ એક બૉઝારુપ બની જતા હૉયછે માટે અમે તેમનાથી બહુ તંગ આવી જઇએ છીએ શુ સંતાનાેને આમ બાેલવુ તે શાેભેછે!
જે માબાપે તમને ઉછેરીને માેટા કર્યા ભણાવ્યા એક સમાજમાં તમારુ નામ આપ્યુ તેજ માબાપ આજ તમને ભારે લાગેછે!
આ છે આજના નવા ઉછરેલ સંતાનાે...
અરે તમને ખાટલામાં સુવડાવીને પાેતે નીચે સુઇ ગયા પાેતે ભુખયા રહીને તમને ખવડાવયુ તમારી નાની બિમારીમાં તમને સુવડાવીને પાેતે આખી રાત જાગયા એ આજે તમને ભારે લાગેછે!
શુ તમે પણ એક દિવસ તમારા સંતાનાેના માબાપ નહિ બનાે!
તયારે તમારા સંતાનાેને તમે ભારરુપ નહિ બનાે!
ચિન્તા ના કરાે તમે કારણકે વારા ફરતી વારાે દરેકનાે જ સમયે આવતાે હાેયછે.