ક્યારેક કોક રદય પર રાજ કરી જાય છે,
પ્રેમનો છાંટો હૈયા પર હળવેથી પડી જાય છે,
કોણ જાણે તનને તરબતર કરી જાય છે,
એક નાનું શમણું હૈયામાં ફુટી જાય છે.
#મારા_તરફનો_પ્રેમ #કવિ #સંગીઅખિલ
____________________________________
આવુ જ સાહિત્ય વધારે વાંચવા નીચેની લિંક ઓપન કરો.
https://m.facebook.com/AuthorSangeeakhil/?ref=bookmarks

Gujarati Quotes by sangeeakhil : 111030775

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now