The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આ ફિલ્મોમાં હીરો માર ખાતો હોય અને અચાનક હિરોઇનની એન્ટ્રી થતાં જ હીરોમાં તાકાત કેમ કરી આવી જતી હોય છે ???
ravina ben aema sorry kyanthi aayu ?
હાહા... sorry હો ભાઈ...setting માં જઇને app notifaction માં mb ના notifications off કરી દેવા...
aa commment karo badha aeni notifications kem ni bandh karvani ? help me
ok ame pan sajj hasu badha barbar ne મિત્રો, gm to all my friends have jago
હાહા... શુભ સવાર બધા ને... તમને તો બપોરે મળું ... આ બાબતે...
khyal chhe tamari pase દંડ છે એટલે lai ne nikadi પાડવાનું evu na hoy, dharmraj pase pan દંડ chhe temathi kyarek krupa pan varse ho
gm jsk રવિના , savar savar ma jagdo na karay
એવું ભાવેશ? અમે શુ ત્રાસ આપ્યો એ કેજો તો પેલા...
nari shakti na tras thi apne મુક્ત karavis
ne ha apnne acting avde nai to assistant ni jaga mari
હા..
oh yess....kon taiyar thay e jovu rahyu baki aapre 2 to 6ej ne @ nirav bhai...haha
હા મયલું... આપણે અહીંયાંથી જ એક મંડળી ઊભી કરીયે
are koik film k video banavo to kejo ho mane ....aapre acting pan kari laisu mb parivar ni khushi mate ...hahaha...
નારી શક્તિએ હજુ વિજય નથી મેળવ્યો મારા ઉપર એટલે નથી ખેંચાતો... હા હા હા
હાહા... પણ તમે ક્યાં ખેંચાવ છો? આજકાલ તો દર્શન દુર્લભ છે તમારા....
ખેંચો ખેંચો.. કોઈ કસરના રાખતા બાકી.. આ હિના ગયા છે એમની જગ્યા પણ આ શેફાલીજી એ લઈ લીધી...
@ નીરવ જી...M B parivar ne bhulta nayi...autograph mate pehlo preferance aapjo...line ma na ubha rakhta
ના હો મારે પાછળ જ રહેવું છે... બધાં થી પાછળ...
તમે કલાકાર હશો ને અમે autograph માટે line મા ઉભા હશું...હાહા...
જો પાછી આવી વાત નાના મોટાની આપણે સરખા છીએ રવીના.. તમે મારા કરતાં બે કદમ આગળ
ચલો ભાવેશ આપણે પોટલાં બાંધી ને ઘર ભેગા થઈ જઇએ... માણસો તો બહુ મોટા માણસો બની ગયા... આવજો મિત્રો...
મારી તો ઈચ્છા છે મારી નોવેલ ઉપર ફિલ્મ બને.. અને મને સહકાર પણ સારો છે.. જો થઈ જશે તો મઝા જ મઝા
dhaval na look karta ani acting jordar hovathi a chale 6e ... i hope a agad moto kalakar bane...dhayani namni ak girl be buv chale 6e...
maro bhai action dairecter 6e... life ma midea ma takvu buv agaru 6e.... gani var sara kalakaro bekar bani jay 6e... aj nu male kal kai na male awu ...
ધવલની એક્ટિંગ ખરેખર સરસ છે.. મેં એક ઇન્ટરવ્યૂમાં એના વિશે ઘણું જાણ્યું. એના સંઘર્ષ વિશે પણ..
હા.. મને પણ મારા સાહેબે એવું કહ્યું.. મુંબઈ નાટય મંડળી સાથે જોડાઈ જવાનું.. પણ હવે બહુ મોડું થઈ ગયું છે.. અત્યારે જવાબદારી વાળું જીવન જીવીએ છીએ.. અને જરૂરિયાત વધારે છે એટલે એ શક્ય નથી
bomby ma je natak show chale ama gana dairecter awe taya jo lambo time taki a natako mato med padi jay...
ha but dhaval supar 6e yar... mast... acter... i hope koi dairecter ani jode gujarati film ke hindi film kare
વાત સાચી અમીજી.. મેં પણ એમ જ વિચાર્યું છે.. અને મારી સાથે તો એક પેજ પણ છે જે આ પ્રમોટ કરી શકે... પણ પ્રશ્ન એ છે કે આ બધું એક સમય મર્યાદા પૂરતું જ ચાલે.. બજારમાં નવું આવે અને જૂનું ભુલાઈ જાય.. જિગલી ખજૂરને શરૂઆતમા જે નામના મળી એ હવે નથી મળતી.. એ તાજું ઉદાહરણ છે
are sociyal midea ma ak mast web. banavilo... youtube ma ke koi pan jagya a view thay atla paisa male bar javani jarur nai atar aj chale
ha ha ha ....
હા ટિયા.. કદાચ ત્યાં મેળ પડી જાય... હા..હા..હા.
hahah heroin ne impress karva ...
pan a વાંચવું j game e pan kahis niravbhai , baki paisa to badhane jarur chhej
ne me hamnaj ek post vachi hati k ,મે કાર મા રડતા ને સાયકલ પર હસતા ચહેરા જોયા છે
મારે તો ઘણું બધું ઘટે છે...ભાઈ... અને હું એ ઘટ પુરી કરીશ..મહેનત થી
હાહા... નિશાન ચૂક માફ... જાવ ભાઇ જાવ... આમ પણ અમે કોઇ ને નથી રોકતા... મારા લાયક કઈ હોય તો કેજો...બીજું તો શું કવ?
e vat sachi niravbhai paisa bolta hain, pan manas ni પ્રકૃતિ થોડી અલગ બધાને emj lage haju kaik ghate
jo niravbhai ni તીરંદાજી ek kakare ત્રણ પંખી udadya
અરે ક્રાઉડથી જ સફરનો આરંભ કરીશું બસ...100 થી લઈ 100000 સુધી
crowd ના 100 રૂપિયા નો ભાવ ચાલે છે હો નીરવ.. પુછી જો અમી ને...હાહા.....
હા. રવિના... આ પૈસા છે તો બધું જ છે... પૈસા વિના કેટલાય સંબંધો તુટતાં મેં જોયા છે... અમીજી.. વાત કરજો હું તૈયાર બસ... ભાવેશ... અહિયાં જો ફોરેન બની જતું હોય તો શું કામ જવું ?
@ e niravbbai tame to kaik ફોરેન udvana hata ne a film લાઇન vache kyathi avi
Nirav bhai maro bhai 6e ..bollywood line ma sache hooo badhi movie ma kam karelu 6e ane javu hoi to ke jo...
એટલે પૈસા માટે તમારેય માર ખાવો છે એમને? વાહ... પૈસો માણસ ને શુ ના કરાવે...જોઈ લો મિત્રો...
હા મયલું... આ થોડા ઘણાં એવા શબ્દો છે જે પુસ્તકોમાં અને ગામડાઓમાં જ બચ્યા છે.. બાકી આવા શબ્દો લુપ્ત થઈ રહ્યા છે. આજે જીભે ચઢી ગયો
એક દિવસના 60 હજાર... તમારા ધ્યાનમાં કોઈ હોય તો કહેજો.. મેં પણ બહુ નાટકોમાં કામ કર્યું છે હો... હા..હા..હા.
હા હા હા હા ...નિરવભાઈ શૂરાતન...લાયા બાકી ...હા હા હા
haa haa paisa badhu karave ....ak day na siriyal ma 60,.000hajar male to filmo ma to ketlu male atle ama hiroin ne join nai paisa joi takat awe
અમીજી.. એ તો રિયલ લાઈફના હીરોની વાત તમે કરી પણ... ફિલ્મોના હીરોને હુરોઇનને જોઈને જ શૂરાતન ચઢતું હોય છે
ane halko kevay hiro haa haaa dekhado impress karva.... real ma hiro ane kevay je badhani respect kare ane saru vartan sara vicharo dharave jivan ma..
na na me complain natu pidhi etle હિરોઇન na mali ravinaji
hahaha ravinadi
ભાવેશ લાગે તમે tv કરતા ad વધારે જોતા લાગો? હાહા... આવા જ example આપો છો આજે ...
મિલનભાઈ ખરું ખરું...સાચી વાત હિર...ભાવેશ... હા હા હા
lavya ho baki navu niravbhai, pan tema director batavta nathi હિરોઇન તેને complain no glass pivdave chhe, ne hero kudi pade chhe i m complain boy karto
@ Milan...ha ha ha
hahahaha vo kahete hena pyar me bohat takat hoti he hahahhaa
કેમ કે પુરુષ ની દરેક સફળતા પાછળ નારીનો હાથ હોય છે... lol
director ne puchho bhai
હા હા હા એ પણ છે
દિલ ની વાતો આ દિમાગ શુ જાણે? હાહા...
હા હા હા
director action bole ne tarat j etle ...hahahaha...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser