સવારની પ્રથમ પ્રાર્થના માં પરોવાયેલું મન.. સાધના સાધી શકે.. આરાધના અર્પી શકે.. સંવેદના માં પણ સરી શકે.. ભાવના માં પણ વહી શકે.. સંભાવનાઓ પણ બાંધી શકે.. પણ વેરભાવના ને કદી વિચારી પણ ના શકે.. તો મિત્રો રોજ પ્રાર્થના કરતાં રહો.. મીસ મીરાં..

Gujarati Quotes by Kanha : 111030699

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now