ભલે આપણને લાગે કે મજબૂત,
મનના વ્યક્તિને વેદના નથી થતી,
હકીકત માં મજબૂત મનના લોકો,
વેેેદના ને મહેેેસુસ કરે છે,
સમજે છે અને તેને સ્વીકારે છે.
જેેેનથી તેની મજબૂતા કાયમ રહે છે.
એને પણ પ્રભુ એ એક
હ્યદય આપું છે
કયારેક ફૂરસદ મળેે તો
ખખડાવી જો જો એમાં પણ
પ્રેમ નુું મોજુ ફરી વળશે
અને આખોથી અશ્રું વહી જશે.