ઘણા વ્યક્તિ ને એ ખબર જ નથી હોતી પ્રેમ એટલે? ઘણા કહે છે મને ફર્સ્ટ સાઈટ લવ થયો સાહેબ મને તો જોતા જ ગમી ગઈ અથવા મને તો પેલો છોકરો બાઈક પરથી ઉતારિયો અહ્હ્હ ઘણા લોકો આને પેહલી નજરનો પ્રેમ ગણે છે પણએ પેલી નજરનો પ્રેમ નથી એ તો સેક્સ છે પેહલી નજરનો પ્રેમ તો આને કહેવાય કે જ્યારે આપણે માઁના પેટમાં હોય અને માઁને ખબર નથી હોતી કે છોકરી છૅ કે છોકરો, ડાયો છૅ કે ગાંડો અને માઁ ત્યારે આપણા માટે લંગોટ,બાળોતિયા, ઘોડીયુ બનાવે તેને પેહલી નજરનો પ્રેમ કહેવાય કઈ ખોટું લખિયું હોય તો દોસ્ત સમજી જવા દેજો