Milan 8 year ago

એકાદું શબ્દ જ ઘણુ કહી જાય છે... આખું વાક્ય તો હંમેશા support Maj hoy છે

Shefali 8 year ago

ohk ohk...mne last two line ma j confusion htu @ so deep

Milan 8 year ago

દરેક વસ્તુની અતિ વિનાશ નોતરે છે, અહી એજ વાત ગુસ્સા ના સંદર્ભ માં કહી છે. ગુસ્સા માં ક્યારેક ઘના બધા સંબંધો વનશી જાય છે. સો ઋષિમુનિઓની જેમ દરેક પરિસ્થિતિ માં હાસ્ય ને મુખપર પ્રસ્થાપિત કરીશું તો પરિસ્થિતિ ને નીયત્રિત કરી લઈશું. અને બાકી ની બે લાઈન તો support ma છે. કે હસતા રહો, ટેન્શન મુક્ત રહો, કોઈ જોડે લડાઈ ઝઘડા ના કરો તો તમારું સ્વાસ્થ્ય પણ સારું જ રહે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now