one more from movie શુભારંભ 

Gujarati Quotes by Bhavesh : 111029940
Krishana Dutt 8 year ago

not like that......

Bhavesh 8 year ago

achha to amne ભિન્ન માનો છો?

Krishana Dutt 8 year ago

ના ત્યારે તો નહીં હો....

Bhavesh 8 year ago

tame tamara friends sathe jata hoy ne e e tamne rasto batave tyare pan tame thanks kaho chho?

Krishana Dutt 8 year ago

તમે જાણતા ના હોય એ રસ્તો કોઈ બતાવે તો thanks નથી કહેતા ?? આ thanks એ શબ્દો માટે જે હું નોહતી જાણતી... so thanks....

Bhavesh 8 year ago

are ema thanks sa mate tame pan bav kari

Krishana Dutt 8 year ago

લિંક મુકો તો સાંભળીયે

Bhavesh 8 year ago

ok link post karu chhu

Krishana Dutt 8 year ago

ના હ જી નહીં... પણ ઈચ્છા ખરી

Krishana Dutt 8 year ago

બાકી થોડું ઘણું લખતા હોય એ લોકો માટે તો દુનિયાની દરેક ભાષા સુંદર જ હોય છે

Bhavesh 8 year ago

tame sambhali છે?

Krishana Dutt 8 year ago

પોતાની ભાષા ની મઝા જ અલગ હોય છે....

Krishana Dutt 8 year ago

હા ખરી વાત છે

Krishana Dutt 8 year ago

આ સોન્ગ નું નામ જ છે...BACK 2 U...

Bhavesh 8 year ago

આ કવિતા સાંભળવાની પાછી અલગજ મજા છે

Bhavesh 8 year ago

બન્નેના મતલબ એકજ. અતિસુંદર

Krishana Dutt 8 year ago

U COULD BREAK MY HEART IN TWO.. BUT WHEN IT HEALS BEAT 4 U .... એક અંગ્રેજી સોન્ગ ના શબ્દો... LOOK FAMILIAR... SO I MENTIONED IT... ખરેખર સુંદર છે આખર ની પંક્તિઓ....

Bhavesh 8 year ago

તારા જ તરફ વધવાના છે મારા કદમ, થાકેલા હોય કે થરકતા, શું ફેર પડે છે! આ એક પંક્તિ મા આખું જીવન સમર્પિત છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now