આજે મનમાં આવ્યો એક વિચાર...!
હૈયે આવ્યો ફરી એક સવાલ...!
જીભ નથી આપતી સાથ...!
તો થયું લાવ ને લખી જ નાખું આજ...!
શું સાધ્ય હોવું છે અભિશાપ કોઈ સબંધ માટે ખાસ...!?
કે તારા મન નો વહેમ માત્ર છે 'સાંજ'... !?
('સાંજ' તો એક નામ માત્ર છે જે ઘણા બધા ની લાગણી નું પ્રતિનિધિત્વ કરે છે!!!)