ભાઇ મારે કોઇ પણ ના લેખ વાંચવાની જરુર નથી કારણ કે તમારી સામે જે સાચા,અનુભવી,અને ચોક્કસ પણે સમજાય એવા લેખ જો હોય તો આ રહ્યા...જો ખોટુ હોય તો કોમ્ન્ટ બોક્ષ માં મળો એટલે કહુ...
1-શીવ મહાપુરાણ
2-વીષ્ણુ પુરાણ
3-બ્રમ્હાંડ રચના અને ચાર વેદ પુરાણ
4-ગરુડ પુરાણ
5-ભાગવત્ ગીતા
6-મહાભારત
7-રામાયણ
8-ક્રિષ્ના બાળલીલા અને કંસ નો અંત
9-દેવી ભાગવત્
10-નવદેવીયાણ
જો આની સામે અને આનાથી પણ વધારે તમારા અને મારા લેખન માં સમજવા જેવુ અને શીખવા જેવુ હોય તો જ મને સલાહ આપવા આવજો....
વાહ વાહ તમારી કબુલ છે....
॥રાધે રાધે॥
ચારણ સક્તિ