વતન હુ તારો છો અને હંમેશા તારો થયને જ રહિશ,
વતન તુ આબરુ છો મારી અને હુ હંમેશા બર્કરાર રાખીશ,
વતન નુ જતન કરતા મારા પ્રાણ ને જતા કરવા પડે તો કરીશ,
વતન થી મોટુ ઇમાન મારા માટે બીજુ કોઇ નથી એ ઇમાન ને હુ હંમેશા સાચવીશ,
વતન ની આબાદિ માં જ મારી આબાદિ છે એ આબાદિ ને હુ હંમેશા જાળવીશ,
એ વતન મારા વતન તુ તો આ ચારણ ની જાન થી પણ વીશેષ છે મારા ભારત ને હંમેશા હુ અખંડતા થી મેળવીશ...
ચારણ સક્તિ....