હું શું કહું આજ
દૂખી છું આજ
પહેલા લડતા હતા હિન્દૂ-મુસ્લિમ
હવે લડે છે હિન્દૂ હિન્દૂ
પછી કૌન લડશે
તેની ગડમથલ છે
વોટ બેંક ના નામે ખેલાય રહયો છે આ નવો રસ્તો
ભગવાન ને કહું કે મનુષ્ય અવતાર કેમ આપ્યો
આના કરતા તો ગધેડા સારા

Gujarati Whatsapp-Status by Dr. Chirag Parmar : 111029612

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now