પ્રેમ માણસ ને કરો
        તેની 'આદતો' ને નહીં.....
   'ક્રોધિત' તેની વાતોથી થાવ   
           પણ તેનાથી નહીં.....

'ભૂલી જાવ' તેની ખામીઓ
           પણ તેને નહીં......
              કારણ કે
'સંબંધો'થી વધીને કંઈ પણ નથી.
દરેક દિવસની શરૂઆત એક અપેક્ષાથી થાય છે

 અને અંત એક અનુભવથી.!

Gujarati Quotes by Kavita chondigala : 111029344

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now