ના રાધા બની શકી ના મીરાં કે ના રુકમણી ....
ફક્ત તારી બનવું હતું પણ.......
તું જ મારો ના બની શક્યો....
તારી રાહ જોવું છું કે મારી ખુશીઓ મારા એ સ્વપ્નો જે તારી સાથે મેં જોયેલા એમાં તું મને સાથ આપે.. .... દિવસ રાત હું તારી જોડે હોવા છતાં તું મારાથી બહુ જ દૂર છે........
પ્રેમ તો ભિજવે છે મને છતાં મારુ મન અને હૈયું જેમાં હજીએ દુકાળ જ છે .... તારા પ્રેમ નો.....