*ચાલ પ્રભુ પ્રેમ ની..ચોપાટ બિછાવી દઉં*.. ,
*જીવન નો દાવ લગાવી દઉં..*
*પાસા પણ તારા..  પ્રભુ...*
*ને..* *વારો પણ તારો* 
*શરત..* *એટલી પ્રભુ.. તું જીતે તો.. હું તારો*
*હું જીતુ તો.. તું મારો......

     
 

Gujarati Whatsapp-Status by Pravina : 111029129

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now