English આવડવું ને બોલવું એ સારી વાત છે

પણ
એટલું બધું એની અંદર નય ઉતરી જવું કે

રસ્તામાં ક્યાંય કુતરું ઉભું હોય તો એને 'હયડ' ની બદલે 

'Excuse me' બોલાય જાય.. 

Gujarati Jokes by shadow : 111028964
shadow 8 year ago

તો અભણ હશે...

Simran Jatin Patel 8 year ago

ના હો....મૂંગુ નોહતું..... ખાવાનું તો માંગતો હતો.....

shadow 8 year ago

ના, મુંગુ હશે

Simran Jatin Patel 8 year ago

આ કૂતરું કાંઈ બોલ્યું નહિ સાલું અભણ લાગે છે....હો....

Simran Jatin Patel 8 year ago

હે એવું.....

shadow 8 year ago

તો કુતરું સામેથી Excuse me કહે....

Simran Jatin Patel 8 year ago

ને મોબાઈલની અંદર ઉતરી જઈએ ત્યારે શું બોલાય જાય.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now