વૃજ નો વ્હાલો જ્યારે મથુરા ચાલ્યો.. હૈયાં નાં હાર સૌનાં બની એ હાલ્યો.. ડાકોર થી ભાગીને રણછોડ એ બન્યો.. અને દ્વારિકા માં એ ચિત્તચોર બની ફાવ્યો.. પ્રભાસપાટણ માં શ્વાસ એમણેં છોડ્યો... સુખી કરવા સૌનેં એ માણસ બની અપાર દુઃખો માં જીવ્યો.. પ્રેમ ની પરિભાષા પ્રાણ થી નિભાવી એ જાણ્યો ...મીસ મીરાં..