ચલ મન જીતવા જઈએ
ચલ મન જીતવા જઈએ
Who are you  bhailaaaa?
Who are you?
એ તો તુ જ જાણે,darling 
How can i know? 
ચાલ બની જા તુ પોતાનો,
આમ તો છે તુ સાધુ નથી બોલવાનું ભાન કે તુ મીઠા બોલો ખાનગી હેવાન છે.
તું ખોટે ખોટો સાચો કે સાચે સાચો ખોટો,
કે તુ છડે ચોક ઉભો શેતાન છે,
તુ કુતરો છે કે વાંદરો છે કે
ત ગાય છે કે તુ ગીધડ નો રાજા છે.
પણ compulsory નથી કે તુ હોય જ રે
Because 
Change થવુ તારા જ હાથ ની વાત છે
કોશેટા ને તોડી પંતગિયુ બનવા માટે તારી પાસે પોતાનો જ હાથ છે.
Who are you  Bhailaa? 
Who are you? 
જાણી જઈશ તું darling.
How can i know 
બસ બની જા તુ પોતનો
I know ????

Gujarati Film-Review by Hir Solanki : 111028779

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now