#MERAKRISHNA
ક્રિષ્ના નુ વર્ણન ખુબ જ સરસ રીતે બધા એ કર્યુ અને હજી પણ કરતા રહે છે,
પરંતુ મોર્ડન ભાષા માં વર્ણન કરનારા મારા મીત્રો ને દિલ થી હાથ જોડુ છુ અને કહુ છુ હા તમે ખુબ ભણ્યા હશો અને મારો ક્રિષ્ના હજુ તમને આગળ પ્રગતી આપે પણ સાહેબ તમે ક્રિષ્ના ને ઓડખવા માં ભુલ ખાવ છો,એ શબ્દો નો ભુખ્યો નથી એ ભાવ નો બુખ્યો છે,
શબ્દો લખી ને ક્રિષ્ના નુ વર્ણન કરવુ એ તો ખુદ મર્હષી રુષી વૈદ વ્યાસ ને પણ નારાયણ ની જરુર પડિ હતી કેમ કે એમના થી વર્ણન થય શક્તુ ન હતુ,તો જરા વીચાર કરો આ તમારા મોર્ડન અને ઇંગ્લીશ ના શબ્દો થી એ વર્ણાશે કેમ...????
'રાધે ક્રિષ્ના નુ રટણ એજ મોક્ષ'