મારા જીવનની દરેક ક્ષણ મા બસ તારુંજ નામ છે
મારા શ્વાસે શ્વાસ મા બસ તારુંજ ધ્યાન છે
છે અજવાળુ મારા જીવનનુ તુ
જીવન છે તુ તારાથી જ જીવનની મોજ છે
મારી જીંદગી પર બધા જ હક છે તારા
વગર તારાથી ના આ જિંદગી હતી કે ના હશે
માં છે તુ,મમતાનો મહાસાગર છે તુ
છે શક્તિ મારામાં કાંઇ કરવાની
એ તુ અને માત્ર તુ જ છે