The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આજે રાંધણ છઠની સ્પષ્ટ અસર MB BITES માં પણ સ્પષ્ટ વર્તાઈ રહી છે...
મોઝિલા થી કામ ચાલે છે
કાંઈ ઉતાવળ નથી કાલે જોઈ આપજો
ok
ના... સિવાય કે એની exe માં uninstall નો option હોય... હમણાં લેપટોપ બંધ કર્યું .. નહિ તો હમણાં જ જોઈ દેત
કન્ટ્રોલ પેનલ સિવાય બીજી કોઈ રીતે અન ઇન્સ્ટોલ થઈ શકે
હાહા... તો નાખી દેજો...કાલે જોઈ દઈશ...મારા થી થાય તો કરી દેશું....
ના નથી
skype છે એ સિસ્ટમ માં?
ના
error આવે છે કોઈ?
બીજું અન ઇસ્ટોલ થાય છે.ક્રોમ નથી થતું
હા તોય થોડું મગજ દોડવું તો chrome uninstall કરવું હોય તો admin થી જ લોગીન છો ને એ જોઈ લેજો? કાતો બીજું કંઈ uninstall થાય છે કે કઈ નહિ થતું?
આપડા પૂરતું આવડે તો ઘણું @ આતો દરિયો છે.
એટલે વેબસાઈટ બનાવી હોય... કાતો કોઈ સોફ્ટ્વેર... આવું બધું કોને... કોઈ app... કોઈ game... આવું બધુ બનાવી દેશું.. બાકી હું અભણ છું સાવ બીજા બધા કામ માં... અર્જુન જેવું છે મારે... આંખ એટલે આંખ જ... પછી બીજું કંઈ નહીં...હાહા....
રવીના બેન ને મળો કોમ્પ્યુટર માટે
મારી ઉપર મયલું એ દાવ કર્યો
હા હા.. હું ખુદ માણસ રાખું છું આ ના માટે... મને તો ચાલુ બંધ કરવા સિવાય કંઈ નથી આવડતું....
ક્રોમ ઇન્સ્ટોલ કર્યું પણ ઓપન નહિ થતું અને કંટ્રોલ પેનલ માંથી અનિન્સ્ટોલ પણ નથી થતું@ તો શુ કરવું
રવીના @ કોમ્પ્યુટર નું કામ હતું
ચાલો હવે સર્વને શુભરાત્રી... કાલે મળીએ
@ નીરવ તમને જો કોઈ ની ચિંતા કરવી પસન્દ ના હોય તો લગ્ન ના કરતા
@ હા હા હા
ખાલી નિલ નું... ને નીરવ બહુ કેશે તો એમનું... તમને ખબર ને પછી મારી શરતો કેટલી હોય? હાહા...
જમવા આવી જાવ @ કન્યા તમે ને હીના બેન શોધી લો @ બીડું તમે ઉઠાવ્યું હા હા હા
તમે કન્યા ગોતી દો... તો હાલ હું તો જમવા આવી જવ...હાહા...
હા હા હા @ કોઈક ના તો કરો આમ ને આમ વાતો જ કરશે
મને તો એવી જ દુનિયા ગમે.. રાત કોઈ રેતીના પટ ઉપર વિતે અને દિવસ આંખો જંગલો ફર્યા કરું... જ્યાં કોઈની કઈ ચિંતા જ ના હોય.. બસ..હું..હું.. અને હું જ હોઉં
jangal ma nai...ranchod ji ma khovai nai javunu...
હાહા... જસ ભાઈ... ખાવા નો ટોપિક હતો... એમાં નીરવ ના લગ્ન નો જમણવાર આવશે એવું લાગે છે...
પણ.. મમ્મીની વધતી જતી ઉંમર થોડી તકલીફ આપે છે.. નહીં તો હું પણ "તત્વમસી"ની જેમ ક્યાંક ખોવાઈ જવા માંગુ છું.
આતો મજા નો ટોપિક ચાલુ લાગે @ હા હા હા
યાદ કોઈ હોય તો ભૂલી શકાય.. પણ એવું કોઈ નથી... કેટલાક મળ્યા પણ એમની સાથે સંસાર આગળ વધી શકે એમ નહોતો . એટલે હાલ તો કરવા નથી એ જ કહેવાય.
કેમ આજે દુકાળ હતો
kem cho badha
to lagan pa6i...??hahaha
હા.. 20 વર્ષ જૂનો પણ 20 ને ઊંધા કરીને વાંચવાના
લગ્ન તમારે કરવા નથી કે મળતી નથી હે કે ભુલાતી નથી શુ છે એ તો કહો
હિના.. જ્યાં સુધી લગ્ન ના થાય ત્યાં સુધી વૃદ્ધ ના કહેવાઉં.. ભલે ઉંમર વધે પણ .. દિલ તો બચ્ચા હે જી....
etle gappu...hahaha
હાહા... તને શું લાગે હરિતા... તને જે લાગે એજ સાચું... ને હા નીરવ નો આ 20 વર્ષ જૂનો ફોટો છે..
હા.. એના પરથી તો કહેવત બની ... સોટી વાગે સમ સમ.. વિદ્યા આવે ઘમ ઘમ
લે કાલે તો વૃદ્ધ થવું જ નતું ને આજે શુ થયું વડીલ સીધા રિટાયર્ડ....
sache...?? k gappu...hahaha
ભલે...
હા હા હા...... મોટાસાહેબ હાથ મા લાકડી લઈને જ ફરતા... એમ્બે જ અમને લખતા શીખવ્યું....
@niravji...kyak vachyu tu...@hina...saras.com
હા..હા..હા... હેડમાસ્તર.. પણ હમણાં એ જગ્યા હિના ને આપી દીધી... મારી ઉંમર થઈ એટલે હું રિટાયર્ડ
હા... આ હિના ને હું સ્કૂલ માં જ હતા.. નીરવ અમારા સાહેબ હતા...
હા હું ને રવીના તો સુખ દુઃખ ના સાથી કેમ સખી
તો તમને કેમ ખબર પડી કે હું રાજા રણછોડના ધામ માં રહું છું ???
heee...sache...??
હા હો વર્ષોથી હરિતા...
me to koi ne nai odkhati...tame badha 1 bija ne odkho 6o...??
પાણી માં પણ ટેસ્ટ આવશે... હા..હા..હા..એક સબળકો પાણી પુરી..બીજો વડા..ત્રીજો થેપલા..ચોથો સુકીભાજી...હા..હા.હા
na..re..
હા હો હરિતા મારે બધે જલસા જ છે મારા પર બધાના રુણ ચડે છે...મેં એ લોકો પર કર્યા હશે ને ક્યારેક હા હા હા....
શું તમે મને ઓળખો છો ? હરિતા
dp ma joi ne moda ma pani aave to...hahaha
@niravji...mane "ji" na keso..
કાલે બધાએ પોત પોતાની ડીપીમાં જે બનાવ્યું હોય એનો ફોટો મુકવો જેના દ્વારા આંખોને તૃપ્ત કરી શકાય...
@hina...tamare to jalsa ho...baki...hahaha
હા હા... મળી જશે...
પાણી પુરી પણ...?? વડા આ બાજુ આવા દેજો...હા હા હા
તો 2 જન કેટલું ખાઈ શકીએ? આટલું તો ઘણું...
હા ચોક્કસ.... હરિતાજી.
બસ આટલું જ
મેં થેપલા, સૂકી ભાજી, વડા ને પાણી પુરી ની તૈયારી..બસ આટલું જ...
@niravji..raja ranchod ne..જય રણછોડ...કેજો મારા...
સાસુ માં કરે ને એમણે બનાવ્યું બધું હા હા હા મેં તો ચાખ્યું
kem..? tame na kro radhan chhath...
મેં પ્લાન બનાવ્યો કાલ માટે ઘરે જવાનો ...હા.. હા.. હા..
મેં તો કશું નહીં
su banavyu KAL mate...aaje..??
હિના . પાર્ટી આપવાથી હું ક્યારેય ગભરાતો નથી... ગમે ત્યારે કહેશો... સદાય પ્રસન્ન થઈ ને પાર્ટી આપીશ..
પણ જોબ છે તો શું કરીએ...પણ હવે થોડો સમય પછી મમ્મી પાસે જ રહેવું છે
આજે ગયા હોત તો .. mummy કેવી ખુશ થઈ જતી...
હા બિલકુલ જવું જ જોઈએ ને બાકી ડરીને નથી જતાને હું નહિ આવું બર્થડે ની પાર્ટી માંગવા
તો હું પણ ઘર ભેગો થાવ ને.. મમ્મી પપ્પા રાહ જોતાં હશે તહેવારમાં
લે હું સાથે ત્સુનામી નઈ લાવતી...કેમ છોડી દો છો અમદાવાદ..
લો તમેં અમદાવાદ આવવાના અને હું અમદાવાદ છોડી દેવાનો
રેવા દે તો... જતી આવ તું શાંતી થી...
આવી જ જા અમદાવાદ જ જઉં છું જોડાઈ જ જા for visa...
ફરી આવ શાંતિ થી... આમાં તો નો કેવાય ને કે ભેગી લઈ જા...
હા
હા એવું જ હશે.. કાલે તો જીજાને પણ રજા એટલે ફરવાની મઝા
ફરવા જવાની?
હા.. કાલે તો રસોડામાં સાવ રજા...
ના હો હું નહિ હોવ
હજુ તો કાલે મજા આવશે... અમે બધાં સાવ નવરા હશું..હાહા
ઓ હો હો.. આખું રસોડું અહીંયા જ જામેલું હતું
avse avse a amno parivar muki kyay ny jai
ના સવારે તો કૉમેન્ટ્ હતી પોસ્ટ પર હો...
na na apdi to haju kitta j chhe atle j aj nthi avya
લે... ભાઈ બેન વારા રાખો છો...
na na a to kal hu risai gai ti ne to aj a risay gaya lage hahaha
લાગે છે એવું જ... રાજા આજે રસોડા માં જ છે.... હાહા...
pn aj kamleshbhai kya ? amne pn chhath chhe k su ?
hahaha chalo mare pn thepla ne dahivada banava chhe
હાહા...પીયૂશાજી...હિના રોટલી શીખવા ગઈ લાગે...
lo ama pn sarat rakhi lyo
આ ત્યાં જઈ ને નકશા કરે... મારુ નાક કપાઈ જાય...
હાહા... પીયૂશાજી તમે આવજો... તમે મારી જેમ ધુરંધર હોવ તો... @હિના... તું હવે 20 વર્ષ પછી તારી વહુ પાસે શીખજે....
oohhooo bas ne sav avu juo @hina aaistant banavani pn na pade chheee
મારે જીતવા જવાનું છે... તમારા જેવા કાચા પોચા ને ભેગા લઈ જઈ ને શુ કરું?
hhmmmm to barabr ho
હા હા હા મને આસિસ્ટન્ટ મા રાખજે મારે રોટલી શીખવી છે ગોળ
હાહા... બે ઘડી મજાક... આતો... બાકી હું તો રસોઈ ની રાણી માં ભાગ લેવાની છું....
હાહાહા sav avu @ravina
અરરર સાવ આવું સખી
હાહા... મારા ઘરે બધા એ લઈ લીધો છે... મહેમાનો ઉતારી ને જ આવે કાયમ ... કાતો ઘરે થી ટિફિન લઈ ને આવે...
હા હા હા ખમ વીમો ઉતારી લઉં....બીજા કોઈને કઢાવવો હોય તો કહેજો
આવી જજો... અમારે હિના ની જેમ જલ્સા નથી... જાતે જ બનાવ્યું છે...હાહા... તમારો વીમો તો હશે ને?
મને પાર્સલ મોકલજો ટેસ્ટ કરી કહું કેવું બન્યું
na na mara bhai ne avva do juo chhath satam ne atham bani jai chhe k ny ? pn apde to kitta chhe ho
hahahah niravbhai sachi vat
રસોડું તો હમણાં સાસુ મા સંભાળે છે બિચારા.....હા હા હા
ના હો જરાય નહિ બીજા કામમાં છું રસોડા ને ને આપણે તો બાપે માર્યા વેર છે
હવે શું ....અમારું કોણ ખાશે તો? હાહા...
હા.. બધાને આમંત્રણ આપશે લાગે..
હાહા... સાચી વાત... મારી સખી તો આખા ગામ નું રાંધતી લાગે... દેખાણી જ નથી
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser