Gujarati Quote in Whatsapp-Status by Pallavi Jeetendra Mistry

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Mera Krishna.
‘જો ધ્યાયે ફલ પાયે સુખ લાયે તેરો નામ, હરિ તેરો નામ.’
હરિ બોલે તો ? હરિ બોલે તો ક્રિષ્ણ, કનૈયો, રણછોડ, માખણચોર અને...
એવા કંઈ કેટલાય નામ, અને નામને અનુરૂપ એવા કામ.
માતૃભારતીના ઇન્ટરવ્યુમાં મને પુછાયેલો એક પ્રશ્ન :
વૈદિક યુગનું એક એવું પાત્ર જે ખુબ ગમતું હોય? કેમ?
મારો જવાબ : ક્રિષ્ણ, એમના પ્રસન્ન અને સ્થિતપ્રજ્ઞ વ્યક્તિત્વના કારણે
સવાલ: ક્રિષ્ણ તમારા માટે શું છે ?
જવાબ: ‘ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે, શેરીએ શેરીએ સાદ પાડે છે, ઈઈઈ...કોઈને લેવા મુરારી રે...’ બસ આ જ...ભોળા ભક્ત માટે જાતે વેચાવા તૈયાર ક્રિષ્ણ મારો સાચો સખા મારો વહાલો ક્રિષ્ણ.

Gujarati Whatsapp-Status by Pallavi Jeetendra Mistry : 111028451
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now