એક સવાલ મારા મન માં ખટકી રહ્યો છે 
કે મંંદિર ની અંદર બેલ્ટ પહેેેરી જાવાાની કેેમ મનાઈ હોય છે?

Gujarati Story by Rishi Chopda : 111028342
Rishi Chopda 8 year ago

आप का आभर

HINA DASA 8 year ago

એવું પણ કોઈએ નથી કહ્યું કે માણસે અંદર જવું ફરજીયાત છે તો પણ બધા જઈએ છીએ ને...રહી કહેવાની વાત તો આપણા શાસ્ત્રો મા કહ્યું છે કે મૃત શરીરને પચમહાભૂત મા વિલીન કરી દેવું ઇજિપ્ત ની જેમ સાચવવું એવું ક્યાંય નથી કહ્યું

Rishi Chopda 8 year ago

એવું કોને કીધું કે મૃત ચીજ અંદર ના જય શકે

HINA DASA 8 year ago

અંધશ્રદ્ધા કઈ રીતે...

Rishi Chopda 8 year ago

આ પણ એક પ્રકારની અંધશ્રદ્ધા જ છે ને?

HINA DASA 8 year ago

આપણે જીવિત જઈએ છીએ ને બેલ્ટ કોઈને મારીને બનાવાય છે...

Rishi Chopda 8 year ago

તો આપણું શરીર પણ એક ચામડાંનુંજ બનેલું છે ને તો આપણે કેમ જઈએ છીએ ?

HINA DASA 8 year ago

કારણ કે ચામડા ના બનેલા હોય છે એટલે ને આપણી સંસ્કૃતિ મા જીવ હિંસા વર્જિત છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now